દુનિયામાં 10 સૌથી વધુ બોલાતી ભાષાઓ કઈ છે?
અંગ્રેજી ભાષા બોલવા વાળાની સંખ્યા દુનિયામાં સૌથી વધુ છે. વિશ્વમાં 113.2 કરોડ લોકો અંગ્રેજી ભાષા બોલે છે.
બીજા નંબર પર ચીનની મેંડોરિન ભાષા છે. મેંડોરિન બોલવા વાળા લોકોની સંખ્યાં 111 કરોડ છે.
ત્રીજા નંબર પર ભારતની હિન્દી ભાષા છે. 61.5 કરોડ લોકો હિન્દી ભાષા બોલે છે.
સૌથી વધુ બોલાતી ભાષામાં સ્પેનિશ ભાષા ચોથા નંબર પર છે. સ્પેનિશ ભાષા બોલનારની સંખ્યા આશરે 53.4 કરોડ છે.
ફ્રેન્ચ ભાષા પાંચમા નંબરે છે. 28 કરોડ લોકો ફ્રેન્ચ ભાષાનો ઉપયોગ કરે છે. જ્યારે સ્ટાડર્ડ અરેબિક 27.4 કરોડ લોકો બોલે છે.
સાતમાં નંબર પર બંગાળી ભાષા છે. 26.5 કરોડ લોકો બંગાળી બોલે છે.
જ્યારે રશિયન બોલવા વાળાની સંખ્યા 25.8 કરોડ, પોર્ટુગીઝ 23.4 કરોડ અને ઈન્ડોનેશિયન 19.9 કરોડ લોકો બોલે છે.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો