T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 190થી વધુની સ્ટ્રાઇક રેટથી સૌથી વધુ વાર 50+નો સ્કોર કરનાર ખેલાડીઓ

સુર્યકુમાર યાદવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં 10 ઈનિંગમાં 190થી વધુ સ્ટ્રાઇક રેટથી 50 પ્લસ રન બનાવ્યાં છે.

એવિન લુઇસ ટી20 ફોરમેટમાં 6 ઈનિંગમાં 190થી વધુની સ્ટ્રાઇક રેટથી 50 પ્લસ રન બનાવ્યાં છે.

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આ કારનામું 6 વાર કરી બતાવ્યું છે.

ઈવોન મોર્ગને ટી20 ઈન્ટરનેશનલમાં 6 વાર 190થી વધુની સ્ટ્રાઇક રેટથી 50 પ્લસનો સ્કોર બનાવ્યો છે.

કોલિન મુનરોએ ટી20 ઈન્ટરનેશનલમાં 6 વાર 190થી વધુની સ્ટ્રાઇક રેટથી 50 પ્લન રન બનાવ્યા છે.

કેએલ રાહુલે 5 વાર 190થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે 50થી વધુ રન બનાવ્યાં છે.

પૉલ સ્ટાર્લિંગે ટી20 ફોરમેટમાં 5 ઈનિંગમાં 190થી વધુની સ્ટ્રાઇક રેટથી 50 પ્લસ રન બનાવ્યાં છે.

યુવરાજ સિંહે ટી20 ઈન્ટરનેશનલમાં 5 વાર આ કામ કરી બતાવ્યું છે.

જોશ બટલરે 5 વાર 190થી વધુની સ્ટ્રાઇક રેટ સાથે 50થી વધુ રન બનાવ્યાં છે.