વગર વિઝાએ કરો આ દેશોનો પ્રવાસ

દુનિયાના ઘણાં એવા દેશો છે, જ્યાં ભારતીય લોકો વગર વિઝાએ પણ પ્રવાસ કરી શકે છે.

આવો આજે અમે આપને 7 એવા દેશો વિશે જણાવીએ, કે જ્યાં ભારતીઓ વગર વિઝાએ જઈ શકે છે અને દિવસો સુધી રોકાઈ પણ શકે છે.

તમે વગર વિઝાએ ઈન્ડોનેશિયામાં ફરી શકો છો. અહીં બાલી દ્વીપ, જાવા અને સુમાત્રા વગેરે ફરવા માટેની ખૂબ જ સારી જગ્યાઓ છે.

ભારતીય લોકો મકાઉમાં પણ વગર વિઝાએ જઈ શકે છે. આ દેશ પર્યટન માટે જાણીતો છે.

વિયતનામમાં દ્વીપ, જંગલો, મોટી મોટી ગુફાઓ અને ધાર્મિક સ્થળો આર્ષણનું કેન્દ્ર છે. અહીં ભારતના લોકો વગર વિઝાએ ફરી શકે છે.

માલદીવમાં અનેક ટુરિસ્ટ સ્પોટ આવેલા છે. અહી ઇન્ડિયન્સ વગર વિઝાએ જઈ શકે છે.

પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા ભૂટાનમાં જેવા માટે ભારતીયોને કોઈ વિઝાની જરૂર પડતી નથી. તમે વગર વિઝાએ ભૂટાનનો પ્રવાસ માણી શકો છો.

જો તમે પર્વતો, સમુદ્ર કિનારા અને જંગલોમાં ફરવાનું પસંદ કરો છો. તો મલેશિયા તેના માટે બેસ્ટ જગ્યા છે. અહીં આશરે 30 દિવસો સુધી તમે વગર વિઝાએ ફરી શકો છો.

નેપાળની પ્રાકૃતિક સુંદરતા આકર્ષણનું કેન્દ્ર છે. ભારતીયો વગર વિઝાએ નેપાળમાં ફરી શકે છે.

આ છે દુબઈનો 'અટલ સેતુ'