જાણો, કોણ છે દુનિયાના 5 મોસ્ટ વોન્ટેડ આરોપી

Arnoldo Jimenez : આ આરોપી પર પોતાની પત્નની ક્રુરતાપૂર્વક હત્યા કરવાનો આરોપ છે

આ ખુંખાર શખ્સે મે, 2012ના રોજ લગ્નના આગલા દિવસે પોતાની પત્નની હત્યા કરી હતી.

Ruja Lgnatova : રૂજાએ OneCoin નામની કંપની બનાવી 100થી વધુ દેશોમાં 32 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે.

72 વર્ષમાં FBIની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ થનાર આ 11મી મહિલા છે.

Alexis Flores : એલેક્સિસ ફ્લોરેસ પર પાંચ વર્ષની માસુમનું અપહરણ અને ક્રુરતાપૂર્વક હત્યાનો આરોપ છે.

આશરે 45 વર્ષના આ શખ્સને પોલીસ વર્ષ 2000થી શોધી રહી છે.

Jose Rodolfo Villareal Hernandez: આ સુપારી કિલર પર 1 લાખ ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે.

Yulan Adonay Archaga Carias : મશીનગન રાખવાનો શોખીન છે.

યુલાનનો સંબંધ દુનિયાની સૌથી કુખ્યાત ગેંગ MS-13 સાથે છે. હોન્ડૂરાસમાં આ ગેંગને આ શખ્સ કન્ટ્રોલ કરતો હોવાનું માનવામાં આવે છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.