2 લાખથી ઓછી કિંમતમાં મળે છે આ 5 ધાંસુ બાઇક્સ

ભારતીયો રોયલ એન્ફિલ્ડ, ટીવીએસ અપાચે, બજાજ પલ્સર જેવી બાઈક્સ ખૂબ પસંદ કરે છે. તેની રોડ પ્રેજેન્ટ અલગ જ લૂક આપે છે.

અહી અમે તમારા માટે 2 લાખથી ઓછા બજેટની 5 બાઈક્સ વિશે માહિતી આપશું. જે જોરદાર એન્જિન અને ફિચર્સ સાથે આવે છે.

રોયલ એનફિલ્ડ બુલેટ 350ને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. તેની એક્સ શોરૂમ કિંમત 1.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Royal Enfild Bullet 350

હોન્ડા પણ 2 લાખ રૂપિયાના બજેટમાં શાનદાર બાઇક ઓફર કરે છે. Honda CB300Fની સ્ટાર્ટિંગ એક્સ શોરૂમ પ્રાઇસ 1.70 લાખ રૂપિયા છે.

Honda CB300F

યામાહાની બાઈક ખરીદવી હોય તો Yamaha MT15 શાનદાર ઓપ્શન છે. આ બાઇકની એક્સ શોરૂમ કિંમત 1.67 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Yamaha MT15

બજાજ પલ્સર ભારતમાં સૌથી વધુ વેંચાતી બાઇકમાંથી એક છે. આ બાઈકની એક્સ શોરૂમ કિંમત 1.49 લાખથી શરૂ થાય છે.

Bajaj Pulsar F250

જો તમને ટીવીએસની બાઇક્સ વધુ પસંદ હોય તો TVS Apache RTR 200 4Vની સ્ટાર્ટિંગ એક્સ શોરૂમ કિંમત 1.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

TVS Apache RTR 200 4V

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઈક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ