આ 3 ફિલ્મોએ મહેશ બાબુને બનાવી દીધા સાઉથના સ્ટાર

મહેશ બાબુને સાઉથ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર માનવામાં આવે છે. એક ઇન્ટરવ્યુમાં તેઓએ પોતાની એ ત્રણ ફિલ્મોનો ઉલ્લેખ કર્યો. જેણે તેની કારકિર્દીમાં બનાવી દીધી.

મહેશ બાબુએ કહ્યું કે પોકિરી, શ્રીમંથુડુ, મુરારી આ ત્રણ ફિલ્મો છે. જેણે તેની કારકિર્દીને આકાર આપવાનું કામ કર્યું છે.

ઇન્ટરવ્યુ દરમિયાન તેઓએ કહ્યું કે આ ફિલ્મો દ્વારા તેને એક્ટરના રૂપે એક્સપ્લોર થવાની તક મળી.

ઇન્ટરવ્યુ દરમિયાન તેઓએ કહ્યું કે આ ફિલ્મો દ્વારા તેને એક્ટરના રૂપે એક્સપ્લોર થવાની તક મળી.

મહેશ બાબુની મુરારી ફિલ્મ વર્ષ 2001માં રિલિઝ થઈ હતી. ફિલ્મની કહાની એક શાપિત પરિવાર પર હતી.

પોકિરી બોક્સ ઓફિસ પર બ્લોકબ્લસ્ટર સાબિત થઈ હતી. જ્યારે શ્રીમંથુડુથી તેને ખાસ ઓળખ મળી.

મહેશ બાબુની છેલ્લી ફિલ્મ ગુંટુર કારમ હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ 180.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.