શિયાળા દરમિયાન દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે

જેમાં ભગવાન દ્વારકાધીશને ઠંડી ન લાગે તે માટે ચાંદીની સગડી છે

અડદિયા, બાજરીના રોટલા, રીંગણા ઓલ્લા, સોફ્ટ ખીચડી વગેરેનો પ્રસાદ ચઢાવવામાં આવે છે

દ્વારકાધીશજીને બંડી, શાલ તેમજ ગરમ જેકેટ, વૂલન કોટ જેવા ગરમ વસ્ત્રો પણ પહેરાવવામાં આવે છે.

શિયાળામાં દ્વારકાધીશ માટે ખાસ વ્યવસ્થા: જાણો શું છે