Green Round Banner

ઓછા બજેટમાં કરો ધૂમ ખરીદી...

મુંબઈમાં આવેલું ક્રોફર્ડ માર્કેટ ટ્રેન્ડી અને લેટેસ્ટ આઈટમ્સની ખરીદી માટે જાણીતું છે.

જુના દિલ્હીમાં આવેલુ ચાંદની ચોક બજાર દેશના સૌથી સસ્તા માર્કેટમાંથી એક છે.

જયપુરમાં આવેલા જોહરી બજારમાં મિરર વર્ક જ્યુલરી, રાજસ્થાની હેન્ડીક્રાફ્ટ જેવી વસ્તુઓ સસ્તામાં મળે છે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી તમે ખુબ સસ્તામાં કપડા અને તેને લગતી વસ્તુઓ ખરીદી શકો છો.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાત્તામાં આવેલુ ન્યુ માર્કેટ દેશના સૌથી સસ્તા માર્કેટમાંથી એક છે.