યુપી સરકાર અયોધ્યાની તસવીર બદલી રહી છે

વિકાસ યોજનાઓ પણ ઝડપથી આગળ વધી રહી છે

અહીં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે

 2 નવી અમૃત ભારત અને 6 નવી વંદે ભારત ટ્રેનોને ફ્લેગ ઓફ કરશે

 રૂ. 4600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે