માત્ર 54 રૂપિયાની બચત, દર વર્ષે મળશે 48 હજારનું પેન્શન
એલઆઈસીની જીવન ઉમંગ યોજનામાં રોકાણ કરવાથી લોકોને ઘણાં સારા ફાયદાઓ મળી રહ્યાં છે.
જો તમે 25 વર્ષની ઉંમરે 6 લાખની વિમા રકમ સાથે 30 વર્ષ માટે જીવન ઉમંગ પૉલીસી ખરીદો છો.
તો તમારે રોજના 54.6 રૂપિયાની બચત કરી દર મહિને આ સ્કિમમાં 1638 રૂપિયાનું પ્રિમિયમ ભરવું પડશે.
તમારી ઉંમર જ્યારે 55 વર્ષની થશે તે સમયે પોલીસીનું પેમેન્ટ ટર્મ પૂર્ણ થઈ જશે અને જ્યાં સુધી પરિપક્વ થાવ ત્યાં સુધી 48 હજાર મળતા રહેશે
એલઆઈસીની જીવન ઉમંગ સ્કિમમાં મેચ્યોરિટીની 100 વર્ષ નક્કી કરવામાં આવી છે.
તમને 100 વર્ષની ઉંમર સુધી એલઆઈસી જીવન ઉમંગ યોજના અંતર્ગત મેચ્યોરિટી લાભ મળતો રહેશે.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઈક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો