2023માં Google પર સૌથી વધુ સર્ચ કરાયેલી વેબ સિરીઝ અને ફિલ્મો

શાહિદ કપૂરની વેબ સિરીઝ 'ફર્જી' ગૂગલ સર્ચમાં ટોપ પર છે.

નેટફ્લિક્સની વિદેશી વેબ સિરીઝ 'વેડનેસડે' પણ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થઈ હતી.

અર્શદ વારસી અને વરુણ સોબતીની વેબ સિરીઝ 'અસુર'ને પણ ખૂબ સર્ચ કરવામાં આવી છે.

રાણા દગુબાટીની 'રાણા નાયડૂ' સર્ચ લિસ્ટમાં ચોથા નંબર પર છે.

આ વર્ષે 'ધ લાસ્ટ ઑફ અસ' સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ ટીવી શો છે.

'સ્કેમ 2003' પણ આ વર્ષે ઘણી ચર્ચામાં રહી, ગૂગલ પર સર્ચ કરવામાં આવેલા શોની ટોપ લિસ્ટમાં આ 6 નંબર પર છે.

'બિગ બોસ 17' પણ મોસ્ટ ગૂગલ્ડની લિસ્ટમાં 7માં નંબર પર છે.

'ગન્સ ઓફ ગુલાબ'ને પણ ઘણી પસંદ કરવામાં આવી અને આ લિસ્ટમાં 8 નંબર પર છે.

'સેક્સ/લાઇફ', ભારતમાં મોસ્ટ ગૂગલ્ડની લિસ્ટમાં 9માં નંબર પર છે.

'તાજા ખબર' પણ ભારે ચર્ચામાં રહી હતી તેના લીધે જ તે આ લિસ્ટમાં 10માં નંબર પર છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.