ભારતના સૌથી વિચિત્ર મંદિરો

ભારતમાં એવા કેટલાય રહસ્યમય મંદિરો આવેલા છે કે જ્યાં લોકો ખરાબ આત્માના છાંયાથી પીછો છોડાવા જતાં હોય છે. 

જો તમે પણ આ મંદિરોના રહસ્યો વિશે જાણશો તો તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે.

આ મંદિર હજારો વર્ષ જૂનું હોવાની માન્યતા છે. પોચા હૃદયવાળા લોકો અહીં આવવાનું ટાળે છે કારણ કે અહીં જે રીતે પૂજા કરવામાં આવે છે તે ખૂબ જ ડરામણી છે.

રાજસ્થાનના મહેંદીપુર બાલાજી

મધ્ય પ્રદેશના ગંગાપુરમાં આવેલા આ મંદિરની ગણના ભારતના સૌથી વિચિત્ર મંદિરોમાં થાય છે. અમાસ અને પૂર્ણિમાના દિવસોમાં વધુ લોકો આવે છે.

દત્તોત્રેય મંદિર, મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશનું દેવજી મહારાજ મંદિર તેના ભૂત મેળા માટે પ્રખ્યાત છે. આ મેળાનું આયોજન પૂર્ણિમાની રાત્રે કરવામાં આવે છે

દેવજી મહારાજ મંદિર, MP

આ મંદિર આસામમાં આવેલું છે. આ મંદિરમાં કામાખ્યા માતાની માસિક ધર્મ દરમિયાન પૂજા કરવામાં આવે છે.

કામાખ્યા મંદિર, આસામ

કોલકાતાનું કાલીઘાટ મંદિર ખૂબ પ્રખ્યાત છે. અહીં આવવાથી વ્યક્તિને ખરાબ આત્માના છાંયામાંથી મુક્તિ મળે છે.

કોલકાતા, કાલીઘાટ મંદિર

બિહારનું આ મંદિર ખૂબ જ વિચિત્ર છે. લોકો ખરાબ આત્માના પ્રભાવમાંથી મુક્તિ મેળવવા માટે અહીં આવે છે.

હરસુ બ્રહ્મ મંદિર, બિહાર

દુનિયાની સૌથી રહસ્યમય જગ્યાઓ