એ ૫ સ્ત્રી જે પ્રેમ ખાતીર સરહદ પર કરી ગઈ

પ્રેમની કોઈ સીમા ના હોય

અમે એવી પાંચ મહિલાઓ વિશે વાત કરીશું જેણે પ્રેમ માટે દેશની સરહદો ઓળંગી.

ઓનલાઈન ગેમ PUBG રમતી વખતે પાકિસ્તાનની એક 27 વર્ષની મહિલાને 21 વર્ષના ભારતીય છોકરા સચિન મીના સાથે પ્રેમ થઈ ગયો.

Title 1

ખાનુમ 45 દિવસ માટે ભારત આવી છે, જ્યાં તેનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

બારબોર પોલાક પોલેન્ડથી ઝારખંડના હજારીબાગના ખુત્રા ગામમાં તેના પ્રેમીને મળવા માટે ભારત આવી

Title 1

કૃષ્ણા મંડલ નામની બાંગ્લાદેશી મહિલા મળવા માટે સમગ્ર બાંગ્લાદેશમાં તરી ને ગઈ

પાકિસ્તાનની ચંદા ખાન ઉર્ફે ફૌઝિયા ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજૌતા એક્સપ્રેસમાં બેસીને અટારી સરહદ પાર કરી