જાણો, જયપુર પિંક સિટી તરીકે કેમ ઓળખાય છે?
રાજસ્થાનમાં આવેલુ જયપુર શહેર દુનિયાભરમાં પિંક સિટી તરીકે જાણીતુ છે.
જયપુર ઘણાં રાજા મહારાજાઓની રાજધાની રહી ચૂક્યુ છે.
જયપુર સાંસ્કૃતિક પરંપરા માટે પણ જાણીતુ છે.
જયપુરની સ્થાપના મહારાજા જયસિંહ દ્વિતિય દ્વારા 1728 કરવામાં આવી હતી.
મહેલો અને જુના ઘરોમાં લાગેલો ગુલાબી ધોળ અહીની ઓળખ છે.
1876માં અહી ઇંગ્લેન્ડની મહારાની એલિઝાબેથ મુલાકાત લીધી હતી.
ત્યાર બાદથી આ શહેરને ગુલાબી શહેર કે પિંક સિટી કહેવામાં આવે છે.
જાણો, કોણ છે વિકાસ દિવ્યકિર્તી સર, શું છે રૂટિન?
આ પણ જુઓ