Off-white Section Separator

જાણો, રેસ્ક્યુ ઓપરેશનના હીરો 'આર્નોલ્ડ ડિક્સ' કોણ છે?

Off-white Section Separator

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યાં છે.

Off-white Section Separator

સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢનાર નિષ્ણાંતોમાં આર્નોલ્ડ ડિક્સે મહત્વની ભૂમિકા ભજવી છે.

Off-white Section Separator

ત્યારે આપ સૌને એક જ સવાલ થતો હશે કે આખરે આ મિશનને પાર પાડનાર હીરો આર્નોલ્ડ ડિક્સ કોણ છે? શું કરે છે?

Off-white Section Separator

આર્નોલ્ડ ડિક્સ જીનિવાના ઈન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના વડા છે.

Off-white Section Separator

આ સંસ્થા અંડરગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કાયદાકીય, પર્યાવરણીય, રાજકીય અને અન્ય જોખમો અંગે સલાહ આપે છે.

Off-white Section Separator

તેઓ અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિષ્ણાંત માનવામાં આવે છે. તેએક એન્જિનીયર, વકીલ અને ભૂસ્તરશાસ્ત્રી પણ છે.

Off-white Section Separator

આર્નોલ્ડ 20 નવેમ્બરના રોજ આ બચાવકાર્યમાં જોડાયા હતા. તેમજ દાવો કર્યો હતો કે તમામ મજૂરોને ક્રિસમસ પહેલા બચાવી લેવાશે.

Off-white Section Separator

જણાવી દઈએ, કે 12 નવેમ્બરે સિલક્યારા સુરંગમાં મજૂરો કામ કરી રહ્યાં હતા ત્યારે સુરંગ ધસી પડતા 41 મજૂરો ફસાયા હતા.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.