જાણો ANIMALમાટે ભાભી-2 એ કેટલા ચાર્જ કર્યા હતા?

ફિલ્મ ANIMAL રિલિઝ થયા પછી ભાભી-2 ઉર્ફ જોયા ઉર્ફ તૃપ્તિ ડિમરી ભારે ચર્ચામાં છે.

રણબીર કપૂર સાથે તૃપ્તિની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

રણબીર સાથે ઈન્ટિમેટ સીન્સ આપીને તૃપ્તી નેશનલ સેન્સેશન બની ગઈ છે.

ત્યારે હાલમાં જ ખુલાસો થયો, કે ફિલ્મ એનિમલ માટે તૃપ્તિએ કેટલી ફી લીધી હતી.

લાઇફસ્ટાઇલ એશિયાના એક રિપોર્ટનું માનીએ તો તૃપ્તિએ જોયાની ભુમિકા માટે 40 લાખ રૂપિયા લીધા હતા.

જો કે હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન સામે આવ્યું નથી.

IMDbના પોપ્યુલર ઇન્ડિયન સેલેબ્રિટીઝ ફિચરના વિકલી એડિશનની લિસ્ટમાં તૃપ્તિ નંબર 1ની પોઝિશન પર છે.

ફિલ્મમાં તૃપ્તિનો રોલ ખૂબ નાનો છે, છત્તા તે રશ્મિકા પર ભારે પડતી જોવા મળે છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.