જાણો, કેટલા પ્રકારના હોય છે શિવલિંગ

મુખ્યત્વે શિવલિંગ બે પ્રકારના હોય છે. પહેલુ આકાશીય કે ઉલ્કા શિવલિંગ અને બીજુ પારદ શિવલિંગ.

જ્યારે પુરાણો અનુસાર શિવલિંગના છ પ્રકાર ગણાવાયા છે.

આવો તમને જણાવીએ કે છ પ્રકારના શિવલિંગ ક્યા ક્યા છે.

જે શિવલિંગને દેવો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યાં હોય તેને દેવ લિંગ કહેવામાં આવે છે.

દેવ લિંગ

જે શિવલિંગની અસુરો દ્વારા પૂજા કરવામાં આવતી હોય તેને અસુર શિવલિંગ કહેવામાં આવે છે.

અસુર લિંગ

પ્રાચીન સમયમાં અગસ્ત્ય મુનિ જેવા સંતો મુનિઓ દ્વારા સ્થાપિત અને પૂજાતા શિવલિંગને અર્શ શિવલિંગ કહેવામાં આવે છે.

અર્શ લિંગ

પૌરાણિક સમયમાં જે શિવલિંગોની સ્થાપના થઈ હોય, તેને પૂરાણ શિવલિંગ કહેવામાં આવે છે. 

પુરાણ લિંગ

જે શિવલિંગને પ્રાચીન કાળમાં રાજા મહારાજાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય તેને મનુષ્ય શિવલિંગ કહે છે.

મનુષ્ય લિંગ

આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિવિધ માધ્યમો પર આધારિત છે. કોઈપણ જાણકારીને માનતા પહેલા વિદ્વાનોની સલાહ જરૂર લો.

નોટ

ભારતીય સેનામાં ભરતી થવા માંગતા હતા આ સ્લેબ્સ