કેટલી ભણેલી છે રોહિત, જાડેજા અને ધોનીની પત્ની?

રવિન્દ્ર જાડેજા, રોહત શર્મા અને એમએસ ધોનીની પત્ની ખૂબ જ સુંદર છે અને તે હંમેશા લાઇમલાઇટમાં રહે છે.

પણ શું તમને ખબર છે કે જાડેજા, ધોની અને રોહિતની પત્ની કેટલુ ભણેલી છે? ચાલો તેના વિશે જાણીએ.

રવિન્દ્ર જાડેજાની પત્નીનું નામ રિવાબા છે. તે ગુજરાતના જામનગર ઉત્તરની ધારાસભ્ય છે.

જાડેજાની પત્ની રિવાબાએ રાજકોટની આત્મિય ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી મેકેનિકલ એન્જિનીયરિંગમાં બીટેક કર્યું છે.

રિવાબા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ 12 એપ્રિલ 2016માં લગ્ન કર્યા હતા. તેને એક દીકરી પણ છે.

એમએસ ધોનની વાઇફ સાક્ષીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આસામના લેખાપાનીમાં આવેલી શાળામાંથી મેળવ્યું હતુ.

સાક્ષીએ ઔરંગાબાદના ઈન્સ્ટિટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓએ કોલકાતાના તાજ બંગાલ હોટમાં ઈન્ટરશિપ કરેલી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની પત્નીનું નામ રિતિકા સજદેહ છે. રિતિકા અને રોહિતને એક દીકરી છે.

રિતિકા સજદેહ સ્પોર્ટ્સ ઈવેન્ટ મેનેજર રહી ચૂકી છે. તેઓએ ગ્રેજ્યુએશન કર્યું છે.

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઈક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ