આ છે દુનિયાના ટૉપ-10 T20 બોલર્સ
રવિ બિશ્નોઈ
ભારતીય ક્રિકેટર રવિ બિશ્નોઈ ICCની T20 રેન્કિંગમાં દુનિયાના પહેલા નંબરનો બોલર બની ગયો છે. બિશ્નોઈ 699 પોઈન્ટ સાથે અંક ટેબલ પર ટોપ પર છે.
રાશિદ ખાન
બિશ્નોઈએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડી આ સિદ્ધિ મેળવી છે. રાશિદ ખાન 692 પોઈન્ટ સાતે બીજા ક્રમે છે.
વાનિંદુ હસરંગા
વાનિંદુ હસરંગા આઈસીસી ટી-20 બોલિંગ રેન્કિંગમાં 679 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે.
આદિલ રાશિદ
ICCની T20 બોલિંગ રેન્કિંગમાં ચોથા નંબર પર ઈંગ્લેન્ડના આદિલ રાશિદનું નામ છે. તેના પોઇન્ટ ટેબલમાં 679 પોઈન્ટ છે.
મહિશ તીક્ષણા
આદિલ રાશિદ બાદ ICCની T20 બોલિંગ રેન્કિંગમાં શ્રીલંકન બોલર મહિશ તીક્ષણા 677 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે.
સેમ કરન
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર બોલર સેમ કરન 659 પોઈન્ટ સાથે બોલિંગ રેન્કિંગમાં નંબર 6 પર છે.
ફજલહક ફારૂકી
ICCની T20 બોલિંગ રેન્કિંગમાં અફઘાની બોલર ફજલહક ફારૂકી સાતમાં નંબરે છે. તેને પોઈન્ટ ટેબલ પર 657 રેટિંગ પોઈન્ટ્સ મળ્યાં છે.
મુજીબ ઉલ રહેમાન
ICCની T20 બોલિંગ રેન્કિંગમાં અફઘાનિસ્તાનના જ બોલર મુજીબ ઉલ રહેમાન 8માં નંબર પર છે.
અકીલ હુસેન
નવમાં નંબર પર 655 પોઇન્ટ સાથે વેસ્ટ ઈન્ડીઝનો બોલર અકીલ હુસેનનું નામ આવે છે.
એનરિક નોર્ટઝે
ICCની T20 બોલિંગ રેન્કિંગમાં દસમા નંબર પર સાઉથ આફ્રિકાના એનરિક નોર્ટઝે છે. પોઈન્ટ ટેબલ પર તેના 647 પોઈન્ટ છે.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો