Thick Brush Stroke
ગુજરાતનું મિનિ આફ્રિકા જોયું છે?
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં આવેલું જાંબુર ગામ મિનિ આફ્રિકા તરીકે ઓળખાય છે.
અહીં વરસતા સીદ્દી આદિવાસી અથવા હિબ્સી લોકો દેખાવે આફ્રિકન લોકો જેવા છે.
વર્ષો પહેલા પોર્ટુગીઝ લોકો ઈસ્ટ આફ્રિકામાંથી આ લોકોને ગુલામ બનાવી લાવ્યા હતા.
આફ્રિકાથી આવેલા આ લોકો ભારતીય બનીને રહી ગયા પણ પોતાની મુળ સંસ્કૃતિ જાળવી રાખી.
સિદી આદિવાસી સમુદાય ઈસ્લામ ધર્મ પાળે અને ગુજરાતી ભાષા બોલે છે.
તેઓનું ધમાલ નૃત્યુ ખૂબ જ જાણીતું છે. મોમા સંગીતના તાલે નૃત્ય કરે છે.
વધુ વાંચો