ગ્રામ્ય વિસ્તારોમાં દેખાતા દીપડાને લઈને વન વિભાગ સતર્ક બન્યું છે

વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સૂવા અપીલ કરી છે

રાજકોટના ગ્રામ્ય પંથકમાં હિલચાલ પર વન વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે

વન વિભાગે લોકોને કેટલીક અફવાઓથી દૂર રહેવું

લોકોએ બંધ રૂમમાં સૂવું જોઈએ