મકરસંક્રાંતિમાં કરો આ વસ્તુઓનું દાન

મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસ ઘણી બધી રીતે શુભ માનવામાં આવે છે.

આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે.

મકરસંક્રાંતિના દિવસે તલનું ઘણું મહત્વ છે. આ દિવસે કાળા તલનું દાન કરવાથી શનિની સાડાસાતીનો પ્રભાવ ઓછો થાય છે.

તલનું દાન

મકરસંક્રાંતિના દિવસે ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કાળો અને વાદળી રંગ રંગના ધાબળાનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 

ધાબળાનું દાન

જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો મકરસંક્રાંતિના દિવસે 7 પ્રકારના અનાજનું દાન કરો. 

સાત પ્રકારના અનાજ

શનિદેવને સરસવનું તેલ પણ ખૂબ પ્રિય છે. મકર સંક્રાંતિના દિવસે સરસવના તેલનું દાન અવશ્ય કરવું.

સરસવના તેલનું દાન

મકરસંક્રાંતિમાં દાન વિશે વધુ વાંચવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો.

શિયાળામાં વાળના ગ્રોથ માટે કરો આ ઉપાય