તમારા ચહેરાને ફ્રેશ રાખવા કરો આટલું

સ્કિનને ફ્રેશ અને જવાન રાખવા માટે તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.

Source - Freepik

જો તમે સવારે માત્ર 15 મિનિટ તમારા ચહેરાને આપો તો, આ નિત્યક્રમથી તમારી ત્વચા સુંદર અને કોમળ અને ફ્રેશ દેખાવા લાગશે.

Source - Freepik

તો ચાલો જાણીએ, સવારના સમયે સ્કિનની કઈ રીતે કાળજી રાખવી જોઈએ

Source - Freepik

સવારે ઉઠતાની સાથે જ સ્કિનને માઇલ્ડ ક્લિઝરની મદદથી સ્વચ્છ કરો.

Source - Freepik

સ્કિનને સાફ કર્યા બાદ ચહેરા પર હળદર, બેસન અને ચંદનને ભેળવી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ પછી ચહેરાને પાણીથી સાફ કરી લો.

Source - Freepik

સ્કિનને એક્સ્ટ્રા હાઇડ્રેશન આપવું જરૂરી છે. તે માટે સ્કિન પર ટોનરનો ઉપયોગ જરૂર કરો.

Source - Freepik

સ્કિનને એક્સ્ટ્રા પ્રોટેક્શન આપવા માટે તમે સ્કિન પર વિટામિન સી, વિટામિન ઈ, એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર સિરમનો ઉપયોગ કરી શકો છો.

Source - Freepik

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઈક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.