2023માં સૌથી વધુ ODI સિક્સ ફટકારનાર ક્રિકેટર્સ

વર્ષ 2023માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટ એટલે કે વન ડે, ટી20 અને ટેસ્ટમાં ઘણાં રેકોર્ડ બન્યાં છે. આ વર્ષે વર્લ્ડકપ પણ યોજાયો હતો.

પરંતું આજે અમે આપને 2023માં સૌથી વધુ વન ડે સિક્સ ફટકારનાર ક્રિકેટર્સ સાથે મુલાકાત કરાવી રહ્યાં છીએ.

2023માં સૌથી વધુ વન ડે સિક્સ ફટકારનાર ખેલાડીઓના લિસ્ટમાં પહેલુ નામ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનું છે.

રોહિત શર્મા

રોહિત શર્માએ આ વર્ષમાં 27 વનડે મેચ રમી અને તે દરમિયાન 67 છક્કા ફટકાર્યા છે.

રોહિત શર્મા

આ યાદીમાં બીજા નંબરે યુએઈના મોહમ્મદ વસીમનું નામ આવે છે.

મોહમ્મદ વસીમ

મોહમ્મદ વસીમે આ વર્ષે 24 વન ડે મેચમાં 47 છક્કા ફટકાર્યા છે. આ દરમિયાન તેના બેટથી એક સદી અને 4 અર્ધી સદી નિકળી છે.

મોહમ્મદ વસીમ

ત્રીજા નંબર પર સાઉથ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેનનું નામ આવે છે. જેનું આ વર્ષ ખુબ સારુ રહ્યું.

હેનરિક ક્લાસેન

હેનિરિક ક્લાસેને વર્ષ 2023માં 24 વનડે મેચમાં 44 સિક્સર ફટકારી છે.

હેનરિક ક્લાસેન

ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શનું નામ છે. તેઓએ વર્ષ 2023માં 20 વનડે મેચમાં 43 સિક્સ ફટકારી છે.

મિશેલ માર્શ

જ્યારે પાંચમાં નંબરે ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગીલ છે. ગીલે આ વર્ષે 29 વન ડે મેચમાં 41 સિક્સ ફટકારી છે.

શુભમન ગીલ

આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે Khabri Mediaને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચુકશો નહિ.