દાડમમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછુ કરવાની ક્ષમતા હોય છે. જે હ્રદયની બિમારી અને કેન્સર જેવી બિમારીઓથી બચાવે છે.
દાડમનો રસ બ્લડ પ્રેશરને ઓછુ કરે છે. કોલેસ્ટ્રોલ લેવલમાં સુધારો કરે અને લોહીના ફ્લોને વધારમાં મદદરૂપ થાય છે.
દાડમ ગઠિયો વા, ડાયાબિટીસ અને કેન્સરની બિમારીઓમાં ઘણુ ફાયદાકારક હોય છે.
દાડમનો રસ પાચનક્રિયાને સરળ બનાવે છે અને પેટને લગતી બિમારીઓથી પણ રાહત આપે છે.
દાડમમાં વિટામિન સી હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો