ભારતના 7 સૌથી સુંદર ગામ, એકવાર જરૂર મુલાકાત લો
જો તમે ફરવાના શોખીન છો, તો ભારતના આ ગામડા તમારું મન મોહી લેશે.
જાણવા મળ્યું છે કે લેહ લદ્દાખમાં આવેલા લામાયુરુ ગામમાં પૂનમની રાત્રે ધરતી પર ચંદ્ર જેવો માહોલ સર્જાય છે.
લામાયુરુ ગામ, લેહ લદ્દાખ
સફરજનના બગીચા, મંદિર અને મઠ હિમાચલ પ્રદેશના કલ્પા ગામની સુંદરતાને અનેક ગણી વધારી દે છે.
કલ્પા, હિમાચલ પ્રદેશ
મેઘાલયના મોલિન્નોંગ ગામની સુંદરતાની સાથે સાથે આ ગામની સ્વચ્છતા પણ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે.
મોલિન્નોંગ, મેઘાલય
જો તમે હિમાચલ પ્રદેશના બીડ ગામની મુલાકાત લો તો પેરાગ્લાઇડિંગ જેવા એડવેન્ચરના અનુભવ લેવાનું ચૂકશો નહિ.
બીડ ગામ, હિમાચલ પ્રદેશ
ઉત્તરાખંડમાં આવેલા માણા ગામની મુલાકાત કરનાર પ્રવાસીઓ આ ગામની તુલના સ્વર્ગ સાથે કરવા લાગે છે.
માણા ગામ, ઉત્તરાખંડ
કેરળના કોલ્લેગોડે ગામ તેના સુંદર વાતાવરણ માટે જાણીતું છે. અહીં પર્વતો અને જંગલો તેની સુંદરતામાં વધારો કરે છે.
કોલ્લેગોડે ગામ, કેરળ
જો તમને રાજસ્થાનની વાઇબ પસંદ છે. તો ખિંવસર ગામની એકવાર અચુક મુલાકાત લેવી જોઈએ.
ખિંવસર ગામ, રાજસ્થાન
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
વધુ વાંચો