વધુ એક બોલિવુડ સ્ટારનો સાપ સાથે વિડિયો વાયરલ, આ વખતે તો…

Mumbai : બિઝનેસમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નિતા અંબાણી (Neeta Ambani) ની દિકરી ઈશા અંબાણી Isha Ambani અને તેના જમાઈ આનંદ પીરામલે (Anand Piramal) થોડા દિવસો પહેલા એક પાર્ટીનું આયોજન કર્યું હતુ.

Continue Reading

Surat: ચાલુ એમ્બ્યુલન્સમાં યુવક-યુવતીની કામલીલાનો Video Viral

Surat Viral Video : સુરતમાં એક શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં એક એમ્બ્યુલન્સમાં યુવક અને યુવતી ચૂંબન કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચાલુ એમ્બ્યુલન્સમાં કપલની કામલીલા કેમેરામાં કેદ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. હાલ આ વિડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. એમ્બ્યુલન્સ દર્દીઓની સેવા માટે વાપરવામાં આવે છે ત્યારે દર્દીની જગ્યાએ પ્રેમરોગી કપલ કામક્રીડામાં મસ્ત થઈ જતા એનેક સવાલો ઉઠી રહ્યાં છે.

Continue Reading