દારૂબંદી હોવા છતાં અહીં દારૂનો જોટો જપ્ત થયો

Spread the love

વિજય ઠાકોર નામનો શખ્સ પોતાની ફેન્સી કારમાં આલ્હાદપુરા નામના ગામ પાસેના ખેતરમાં દારૂનો જથ્થો લાવ્યો હતો. પોલીસને તેની જાણ થઈ અને ખાસ લાઈટોનો ઉપયોગ કરીને વહેલી સવારે ખેતરમાં ગઈ. મહેન્દ્રના ખેતરમાંથી દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે અઢળક કિંમતની 1572 દારૂની બોટલો ઝડપી લઈ પોલીસ મથકે જાણ કરી હતી.

પોલીસ એ તકેદારી રાખી અને બધી બોટલ જપ્ત કરી લીધી

આ પણ વાંચો: મોદી જીનો ગગન ચુંબી નિર્ણંય, જાણો શું છે