New Yearને બનાવો ખાસ, પાર્ટનરને આપો આ ગિફ્ટ્સ
નવા વર્ષની સાથે સાથે સંબંધોમાં પણ નવિનતા અને પ્રેમ વધે તે માટે તમારા પાર્ટનર માટે સ્પેશિયલ પ્લાન કરી શકો છો, કે ગ્રિફ્ટ્સ આપી શકો છો.
પાર્ટનર માટે ગિફ્ટ્સ પસંદ કરવામાં કન્ફ્યુઝન થાય છે. તો અમે આપને કેટલાક આઈડિયા આપીશું જેની તમે મદદ લઈ શકો.
ક્યારેક એક બીજા માટે સમય કાઢવો મુશ્કેલ બને છે. એવામાં પાર્ટનર માટે સરપ્રાઇઝ લન્ચ કે ડિનર ડેટ પ્લાન કરી શકો છો.
જો તમારો પાર્ટનર ગેઝેટ પ્રેમી છે તો તેની જરૂરિયાતના હિસાબે તેને કોઈ ગેઝેટ ભેટમાં આપી શકો છો.
ઘડિયાળ સૌથી બેસ્ટ ગિફ્ટ માનવામાં આવે છે. પુરુષો અને મહિલાઓ સૌકોઈને ઘડિયાર પહેરવી ગમે છે.
તમારી ગર્લફ્રેન્ડ કે વાઇફ માટે કોઈપણ જ્વેલરી જેમ કે પેંડેન્ટ કે ઇયરિંગ્સ અથવા રિંગ વગેરે લઈ શકો છો. દરેક મહિલા જ્વેલરી પહેરવાની શોખીન હોય છે.
સ્પેશિયલ ફિલ કરવા માટે તમારી લવ સ્ટોરી કે પછી પહેલી મુલાકાત સંબંધિત કોઈ ભેટ આપી શકો છો.
પોતાના પતિ કે બોયફ્રેન્ડ માટે વોલેટ લઈ શકો છો. જ્યારે પુરુષ પોતાની પત્ની કે પ્રેમિકા માટે હેન્ડબેગ લઈ શકે છે.
ચોકલેટ્સ પણ ગિફ્ટ માટે સારુ ઓપ્શન છે. તમે ઘણી વધી ચોકલેટ્સ સાથે પ્રેમથી ભરપૂર પત્ર પણ આપી શકો છો.
આવી મજેદાર સ્ટોરીઓ જોવા માટે
Khabri Media
ને ફૉલો કરો, લાઇક કરો અને શેઅર કરવાનું ચૂકશો નહિ.
Learn more